* બતકના અવાજનો પડઘો નથી પડતો. |
|
|
* યોગનો જન્મ ૫,૦૦૦ વર્ષ પૂર્વે ભારતમાં થયો હતો. |
|
|
* પક્ષીજગતમાં કિવી નામના પક્ષીમાં જ ગંધ પારખવાની આવડત હોય છે. |
|
|
* કાકાકૌઆ નામનું પક્ષી આરામ કરતી વખતે ચાંચને પીંછાં પર ગોઠવી દે છે. |
|
|
* મનુષ્યોના દાંત ખડક જેટલી મજબૂતાઈ ધરાવતા હોય છે. |
|
|
* ભારતની સૌથી ઊંચી દીવાદાંડી વિશાખાપટ્ટનમમાં આવેલી છે. |
|
|
* વૈદ્ય સુશ્રુતને ચિકિત્સાપદ્ધતિના પ્રણેતા માનવામાં આવે છે. |
|
|
* ૧૮૯૬ સુધી એકમાત્ર ભારતમાં જ હીરા મળી આવતા હતા. |
|
|
* ચંદ્રનું કદ અને પેસિફિક મહાસાગરનું કદ એક સમાન છે. |
|
|
* પહેલી વાર ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં ઈશ્યુ કરવામાં આવ્યું હતું. |
|
|
* પેપર ક્લિપની પેટન્ટ જોહાનન વાલેરે સૌ પ્રથમ વાર ૧૯૦૧માં લીધી હતી. |
|
|
* ઉતર ભારતમાં ૬૦ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે જ્યારે આખા ભારતમાં ૩૬ ટકા લોકો શુદ્ધ શાકાહારી છે. |
|
|
* માણસ ૨૪ કલાકમાં લગભગ ૪,૮૦૦ શબ્દો બોલી શકે છે. |
|
|
* વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે. |
|
|
* પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે. |
|
|
* વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે. |
|
|
* ૧૮૩૦ના સમયગાળામાં કેચઅપનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવતો હતો. |
|
|
* અટાકામા નામના રણમાં ચારસો વર્ષથી વરસાદ નથી પડયો. |
|
|
* સામાન્ય રીતે વ્યક્તિ એક મિનિટમાં બાર વાર પલક ઝપકાવે છે. |
|
|
* રોમને સાત પહાડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. |
|
|
* ભારતમાં ટપાલખાતામાં પીનકોડ પ્રથાની શરૃઆત ૧૯૭૨માં અમલમાં આવી હતી. |
|
|
* નાગાલેન્ડની માતૃભાષા અંગ્રેજી છે. |
|
|
* સ્વાદમાં ખાટું મધ એકમાત્ર બ્રાઝિલના જંગલોમાં જોવા મળે છે. |
|
|
* વંદો પોતાના 6 પગ વડે એક સેકન્ડમાં એક મીટર કવર કરનાર સૌથી ઝડપી પ્રાણી છે. |
|
|
* જાણીતા નમેલા પિસાના ટાવર પરથી અત્યાર સુધી 50 લોકો પડ્યા છે. |
|
|
* ‘Bookkeeper’ એ એક એવો શબ્દ છે જેમાં ત્રણ મૂળાક્ષરો સળંગ એકસાથે બે વખત આવે છે. |
|
|
* પ્રત્યેક મચ્છર એક વાર લોહી ચૂસે તો 12,00,000 મચ્છર મનુષ્યનું સંપૂર્ણ લોહી ખેંચી શકે. |
|
|
* મનુષ્યની આંખોની સાઈઝ જન્મથી સરખી જ હોય છે જ્યારે નાક અને કાન વધતાં રહે છે. |
|
|
* એમરિકન એરલાઈન્સે 1987માં સલાડમાં ફક્ત ઓલિવ ન પીરસતા 40000 ડોલરની બચત કરી હતી. |
|
|
* વાંસનું ઝાડ દિવસમાં લગભગ ત્રણ ફુટ જેટલુ વધે છે. |
|
|
* અમેરિકામાં દરરોજ લગભગ ૭૫ એક૨ પિઝા ખાવામાં આવે છે. |
|
|
* હાડકા સ્ટીલ કરતા પાંચ ગણા વધારે મજબુત હોય છે. |
|
|
* ઊધઈનું આયુષ્ય વીસ વર્ષ હોય છે. |
|
|
* તારા માછલી (સ્ટાર ફિશ) એક મિનિટમાં ૬ ઈંચ જેટલું જ અંતર કાપી શકે છે. |
|
|
* ચીનનું શાંઘાઈ શહેર એ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. |
|
|
* વિશ્વમાં જુદાં જુદાં દેશોમાં એરપોર્ટ પર બર્ડ હીટની સમસ્યા નિવારવા બાજ પક્ષીનો ઉપયોગ કરવામાં આવે છે. |
|
|
* પિઆનોને ધ કિંગ ઓફ ધ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે વાદ્યોનો સરતાજ તરીકે ઓળખવામાં આવે છે. |
|
|
* વિશ્વના સૌથી જૂના પર્વતો સ્કોટલેન્ડના હાઈલેન્ડ છે. આ પર્વતો ૪૦ કરોડ વર્ષ જૂના માનવામાં આવે છે. |
|
|
* સાપ કરડવાને કારણે થતા મૃત્યુની વ્યક્તિઓની સરખામણીમાં મધમાખીના કારણે થતા મૃત્યુની સંખ્યા વધુ છે. |
|
|
* મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે. |
|
|
* 'ટોમ સોયર' નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો. |
|
|
* વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે. |
|
|
* દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે. |
|
|
* એક સંશોધન મુજબ વિશ્વમાં રોજ ઓછામાં ઓછી વીસ બેન્કોમાં લૂંટ થાય છે. |
|
|
* વાયોલિન લાકડાંના ૭૦ ટુકડાંઓને જોડીને બનાવવામાં આવે છે. |
|
|
* એક ઔંસ મિલ્ક ચોક્લેટમાં ૬ મિલિગ્રામ કેફિન હોય છે. |
|
|
* એક દિવસમાં ૮૬,૪૦૦ સેકન્ડ હોય છે. |
|
|
* પ્રશાંત મહાસાગરમાં ૨૫,૦૦૦થી પણ વધુ દ્વીપ આવેલાં છે. |
|
|
* અમેરિકામાં ઊગતા એક વૃક્ષને જો હલાવવામાં આવે તો તેમાંથી માણસના હસવાનો અવાજ આવે છે. |
|
|
* વિશ્વની સૌથી લાંબી બસ અમેરિકામાં છે. લંબાઈ ૭૬ ફૂટ, ૧૧ ટન વજનની આ બસમાં ૧૨૧ મુસાફરો બેસી શકે છે. |
|
|
* વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે. |
|
|
* પિઝાના ટાવરનું બાંધકામ ૯૮ વર્ષ ચાલ્યું હતું. |
|
|
* લિઓનાર્ડો દ વિન્ચી અક્ષરોને ઊંધા લખવાની આદત ધરાવતા હતા. |
|
|
* ૧૭૯૮માં પહેલી વાર સોડા વોટર શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો. |
|
|
* ઓસ્કર એવોર્ડ આપવાનું આયોજન પહેલી વાર ૧૯૨૭માં કરાયું હતું. |
|
|
* પહેલું ક્રેડિટ કાર્ડ ૧૯૫૧માં અમેરિકન એક્સપ્રેસ દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યું હતું. |
|
|
* વોશિંગ્ટનમાં આવેલા વ્હાઈટ હાઉસની ડિઝાઈન આયર્લેન્ડના જેમ્સ હોબને તૈયાર કરી હતી. |
|
|
* વિશ્વમાં સૌથી ઊંચુ વાંસનું વૃક્ષ મલાયા અને બોર્નિયોમાં છે. |
|
|
* બટાકાની કાતરીની શોધ સૌ પ્રથમ વાર ક્રુમ નામની વ્યક્તિએ શોધી હતી. |
|
|
* હવાઈઅન ભાષામાં માત્ર બાર જ મૂળાક્ષરો છે. |
|
|
* રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે. |
|
|
* ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી. |
|
|
* ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી. |
|
|
* એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં. |
|
|
|
Comments
Post a Comment